Jamnagar is facing traffic jam with just 36 traffic policemen to spare.
નગર મા અાજકાલ ટ્રાફિક જામ બહુ છે, કેમ ના હોય
લાખો રૃપિયાના ખર્ચે જે ટ્રાફિક સિગ્નલો નાખવેલ છે, તે બધા નકામા ધુળ ખાય છે.
ગુરૃદ્વારા, અંબર ચોકડી, જી.જી.હોસ્પિટલ, ડી.કે.વી, બેડી ગેઈટ, સાત રસ્તા ના સિગ્નલ ખરાબ થયેલ છે.
શહેરમાં દિવસે-દિવસે ટ્રાફિકની વધેલ છે.અને રેંકડીઓ તેમજ દુકાનદારોના દબાણના કારણે રસ્તાઓ સાંકડા બનતા જાય છે.
નવાઇ ની વાત અે છે કે ટ્રાફિકની સમસ્યાને કાબુમાં કરવા માટે માત્ર છત્રીસ જ ટ્રાફિક જવાનો કાર્યરત છે.

No comments:
Post a Comment