ધૂમ ખરીદી , તમે આ વેબ સાઈટ નું નામ સાંભળ્યું છે, ગુજરાતી પુસ્તક વાંચક આ પોસ્ટ જરૂર વાંચે
ધૂમ ખરીદી , આ નામ સાંભળી ને પેહલા તો થયું કે કોઈ ગુજરાતી બ્લોગ હશે, જે કાળક્રમે એના ચરમ શ્વાસ પર પહોચી જશે.
થોડા સમય બાદ http://www.dhoomkharidi.com ના સારા સારા review વાંચ્યા, અને એ સમય માં જ જામનગર માં મારા પિતાજી એ નવી બુક્સ ખરીદવી છે એવું કહ્યું,
હું એ સમયે જામનગર માં જ હતો (આમ હું ભારત બહાર રહું છું ), અને જામનગર ના ત્રણ ખ્યાતનામ પુસ્તક વિક્રેતા ઓ એ મને કહ્યું કે આ પુસ્તક તેમની પાસે નથી. એક નાના વિક્રેતા એ મને Stock ના હોવાનું સસ્તું બહાનું પણ આપ્યું, જે પુસ્તક હું શોધી રહ્યો હતો તે ગુજરાતી ની બેસ્ટ સેલર પુસ્તક માં ની એક છ્હે। અને નામ છે મેલુહા , નાગ્વંશ અને વાયુપુત્રો ના શપથ.
થોડા સમય બાદ હું વતન થી પરત આવ્યો, અને http://www.dhoomkharidi.com પર આ ત્રણેય પુસ્તક નો સેટ discount માં જોયો, તુરંત જ વેબ સાઈટ પર register કરી અને Order કરી દીધો।
Order દીધા પછી મને એમ કે હું અઠવાડિયા પછી પૃછા કરીશ, બે રાત્રે પરવારી ને ઘરે (ભારત) ફોન કર્યો અને કહ્યું કે આ પુસ્તકો આવે તો જરા જો જો કે એનું Packing કેવું છે અને પુસ્તક કેવા છે. ત્યારે ખબર પડી કે પુસ્તક તો સવારે જ પહોચી ગયેલ છે. સુખદ આંચકો લાગ્યો। પછી હાલ માં જ ફરી જામનગર જવા નું થયું ત્યારે જાતેજ પુસ્તક ની condition વગેરે જોઈ. આજે મેં ફરી 8-10 પુસ્તક નો Order આપી દીધો,
ગુજરાતી પુસ્તકો ના વાંચક હજુ છે જ. મારા જેવા અનેક વાંચકો અને તેમના પરિવાર જનો ને વાંચવા નો શોખ ગળથૂથીમાં થી જ મળતો હોય છે. આવા સર્વે મિત્રો ને વિનંતી કે એક વાર http://www.dhoomkharidi.comજોયી લેવી।
હવે તો http://www.dhoomkharidi.com માં Deal , સ્પાં અને બીજી ઘણી સુવિધા પણ મળે છે. ગુજરાત માં જ Manage થતી હોવાથી WhatsApp (+91 7405479678) પર 24 X 7 support પણ મળે છે.
સમસ્ત ગુજરાતી સમજે આ સુવિધા નો લાભ લેવો જોઈએ

No comments:
Post a Comment