Tuesday, November 27, 2007

Jamnagar - Ranjit Nagar road in worst condition

Jamnagar - Ranjit Nagar main road to Pavan chakki is in worst condition, see news...
 
આ રસ્તામાં પડી ગયેલા મોટા-મોટા ખાડાઓ જામપા દ્વારા માટી નાખી પુરવામાં આવ્યા હતા. જામનગરથી લાલપુર જતા મોટા વાહનો પણ પવનચક્કીથી રજીતસાગર રોડ પર થઈને પસાર થાય છે. આ મોટા વાહનો જયારે આ રોડ પરથી પસાર થાય છે ત્યારે ખાડામાં નાખવામાં આવેલી માટીની ડમરીઓ ઉડયા કરે છે.
 
ધુળની ડમરીઓ ઉડતા આ રસ્તા પરથી વાહન ચાલકોકે રાહદારીઓ પસાર થઈ શકતા નથી. આ રસ્તાઓને જોતા લાગે છે કે આ રસ્તા કરતા ગામડાનો ગાડા માર્ગ સારો હોય શકે.
 

--
Brip

No comments:

Featured Post

2018 Jamnagar Rain as of 17-7

Dhrol (dist Janagar) 2.5 inch Lalpur (dist Jamnagar) 3 inch Jamnagar (dist Jamnagar) 3 inch Jamjodhpur (dist Jamnagar) 2 inch     ...