Wednesday, April 22, 2015

Photo walk in jamnagar.

જામનગર મા ફોટો વોક નુ અાયોજન કરવામા અાવેલ છે.

જોઈન કરવા નીચે ની લિઁક પર ક્લીક કરો.

https://www.facebook.com/events/807050779386696/?refid=12

Tuesday, April 21, 2015

Valsura Pass Out Parade

An impressive Passing out Parade (PoP) was held at Valsura Navy training establishment.

77 Electrical Officers passed out of INS Valsura, Jamnagar.

Vice Admiral Pabby, AVSM, VSM, DGNP (MB) reviewed the parade which was witnessed by the parents of the Passing Out course as well as naval families of INS Valsura. 

Best All-Round Officer trophy was awarded to Lt Manish Kumar Singh and Lt Abhishek Kumar Rai stood first in the Order of Merit.

Monday, April 13, 2015

IPL Jamnagar: જામનગર મા અાઈ પી અેલ હોત તો...

If IPL was conducted in Jamnagar

Then the teams would be

MI= Mandvitower Indians
CSK= Chndibazar Super Kings
DD= Darbargadh Daredevils
RCB= Royal Challenger bedibandar
KXIP= Kings XI Panchvati
SRH= Sunrisers Hapa
KKR= Khodiyar-colony Knight Riders..
RR=Rajitnagar Royals**
😉😜

- Jamnagar News

સંતોષ આનંદ અને સુખ

માણસ ના જીવન માં સંપુર્ણ સંતોષ આનંદ અને શાંન્તિ હોય તો સુખ ને શોધવા માટે ક્યાંય જવા ની જરૂર નથી.

Sunday, April 12, 2015

SDM Caught. ઝડપાઈ ગયા અેસ. ડી. અેમ.

Dhrol taluka SDM  Dinesh Hadia was arrested by Anti Corruption Bureau (ACB) of Rajkot after he was allegedly caught taking Rs 1.6 lakh bribe for clearing a land-related file, early on Thursday morning.

During search of Hadia's residence, ACB also found Rs 3.37 lakh cash.

અઁદર ના સમાચાર મુજબ છેલ્લા અરજ વર્ષ થી રાજકોટ ACB રોજ ના અેક સરકારી કર્મચારી ને લાવ કે બીજી કોઈ ગેરરીતી ના સઁદર્ભે "લાભ" મા લઈ લ્યે છે.  પણ, અામાથી કેટલા ને સજા મળે છે,  અે નો કોઈ જવાબ મળતો નથી.

Wednesday, February 25, 2015

Tuesday, December 23, 2014

અાતિથ્ય અકસ્માત, ત્રણ ભાઇઅો સહિત ચાર ના મ્રુત્યુ

શહેરની વાલકેેશ્વરનગરીમાં ગઈકાલે ગટર સાફ કરવા ઉતરેલા સફાઈ કામદારને અચાનક ગુગળામણ થઇ હતી, તેને બચાવવા પડેલા અાતિથ્ય હોટલના ત્રણ ભાઈઓ ના ઝેરી ગેસની અસરથી મ્રુત્યુ નિપજ્યા હતા. Read more  http://blog.halar.org/2014/12/blog-post_22.html
 

Thursday, December 11, 2014

Jamnagar Bedi Marine Police



Monday, December 8, 2014

Khijadiya - Amitabh Bachchan Birding

Amitabh Bachchan, at Khijadiya Jamnagar
Gujarat : Land of Migratory Birds

Featured Post

2018 Jamnagar Rain as of 17-7

Dhrol (dist Janagar) 2.5 inch Lalpur (dist Jamnagar) 3 inch Jamnagar (dist Jamnagar) 3 inch Jamjodhpur (dist Jamnagar) 2 inch     ...